જામજોધપુર તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી 17 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઇ ચુક્યું છે. જે પૈકી 7 બેઠકો પર ભાજપનો જયારે 8 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. જયારે 2 બેઠકો પર બહુજન સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે.
૧ – બાલવા સીટ પર ભારતીય જનતા પાર્ટીના રંજનબેન અરવિંદભાઈ ડાભીનો વિજય થયો છે.
૨ – બુટાવદર સીટ પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના દાનાભાઇ હિરાભાઇ મકવાણાનો વિજય થયો છે.
૩ – ઘ્રાફા સીટ પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના પાર્વતીબેન જીવરામભાઇ ભરાડનો વિજય થયો છે.
૪ – ગીંગણી બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના અમૃતલાલ ભીખુભાઇ ડાભીનો વિજય થયો છે.
૫ – ઇશ્વરીયા બેઠક પર બહુજન સમાજ પાર્ટીના ગોવિંદ દેવશીભાઇ બડિયાવદરાનો વિજય થયો છે.
૬ – જામવાડી બેઠક પર ભારતીય જનતા પાર્ટીના રાજેશભાઇ બાબુભાઇ ખાંટનો વિજય થયો છે.
૭ – માંડાસણ બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના હંસાબેન શૈલેષભાઇ સાકરીયાનો વિજય થયો છે.
૮ – મોટાવડીયા બેઠક પર બહુજન સમાજ પાર્ટી હેમંતકુમાર કેશુરભાઇ કરંગીયાનો વિજય થયો છે.
૯ – મોટીગો૫ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના વશરામભાઇ વેજાણંદભાઇ કારેણાનો વિજય થયો છે.
૧૦ – પાટણ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના દેવાભાઇ ભીમાભાઇ પરમારનો વિજય થયો છે.
૧૧ – સડોદર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ભાવનાબેન હિતેશભાઇ દુધાગરાનો વિજય થયો છે.
૧૨ – સમાણા બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના ભાનુબેન ભરતભાઇ ગોધમનો વિજય થયો છે.
૧૩ – સતાપર બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના જસ્મીનાબેન કૈલાશભાઇ હેરમાનો વિજય થયો છે.
૧૪ – શેઠવડાળા બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના જશુબેન અતુલભાઇ રાઠોડનો વિજય થયો છે.
૧૫ – સીદસર બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના હર્ષાબેન અશ્વિનભાઇ મકવાણાનો વિજય થયો છે.
૧૬ – તરસાઇ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ભુપતભાઇ ઘેલાભાઇ વાઘેલાનો વિજય થયો છે.
૧૭ – વનાણા બેઠક પર મતગણતરી ચાલુ છે.
૧૮ – વાંસજાળીયા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના સોનલબેન વીજયભાઈ મોરીનો વિજય થયો છે.