Sunday, December 22, 2024
Homeબિઝનેસજીએસટીનું વાર્ષિક રિટર્ન ભરવા ઓનલાઇન ટેબ

જીએસટીનું વાર્ષિક રિટર્ન ભરવા ઓનલાઇન ટેબ

31 ડિસેમ્બર પહેલાં વેચાણપત્રક ભરવું પડશે: અગાઉની છૂટછાટો ન અપાતા કરદાતા મુંજવણમાં: ઓડિટ છૂટ સંબંધી પરિપત્ર આવ્યો નથી

- Advertisement -

બજેટમાં જીએસટીના કાયદાની જોગવાઈમાં ફેરફાર કરીને વર્ષ 2020-21માં કરદાતાને સીએ પાસે ઓડિટ કરવામાં છૂટ આપવામાં આવી છે. પરંતુ હજી સુધી તેને લગતો પરિપત્ર કરવામાં આવ્યો નથી. આમ છતાં જીએસટી પોર્ટલ ઉપર 2020-21ના ઍન્યુઅલ રિટર્ન અને જીએસટી ઓડિટના સ્થાને વેચાણ સરખામણી પત્રક અપલોડ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.

- Advertisement -

કરદાતાઓને 2020-21ના વર્ષ પૂરું થયાના છ મહીના સુધી રહેલી ભૂલો સુધારવાની તક રહેલી છે. તેમ છતાં ડિપાર્ટમેન્ટ દ્વારા આ સુવિધા જીએસટી પોર્ટલ ઉપર શરૂ કરી દેવામાં આવી છે. આ એન્યુએલ રિટર્ન અને વેચાણનું પત્રક 2020-21વર્ષના દરેક કરદાતાએ 31 ડિસેમ્બર 2021 પહેલા ભરવાનું છે. આમ અગાઉના વર્ષોમાં રૂ. 2 કરોડની છૂટછાટ આપવામાં આવી હતી. જે આ વર્ષે આપવામાં આવી નથી. આ દરેક કરદાતાએ આ સ્ટેટમેન્ટ 31 ડિસેમ્બર 2021 પહેલા ભરવાનું રહેશે. જેની સુવિધા ઓનલાઇન પોર્ટલ ઉપર વહેલા શરૂ કરી દેવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular