આજે વિશ્વસિંહ દિવસ નિમિતે રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીએ ટ્વીટર મારફતે વિડીઓ સંદેશ જાહેર કરી સિંહ દિવસની શુભકામનાઓ પાઠવી છે. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રોજેક્ટ Lion- visionને આવકાર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંહ માટે અનેક પ્રોજેક્ટ હાથ ધર્યા તે બદલ પરિમલ નથવાણીએ પ્રધાનમંત્રીનો આભાર માન્યો છે, તેમજ સિંહને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માગ કરી છે.