Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં નર્સ-ડેની ઉજવણી

જામનગરમાં નર્સ-ડેની ઉજવણી

- Advertisement -

જામનગરમાં નર્સ-ડેની ઉજવણી

- Advertisement -

તા. 12 મેના રોજ સમગ્ર વિશ્ર્વમાં વિશ્ર્વ નર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે નર્સ તરીકે ફરજ બજાવતી કર્મચારીઓ દ્વારા નર્સ-ડેની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular