Sunday, January 18, 2026
Homeસમાચારરાષ્ટ્રીયકેદારધામ પહોંચ્યા મોદી...

કેદારધામ પહોંચ્યા મોદી…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છઠ્ઠી વખત ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ પહોંચ્યા હતા. તેમણે કેદારનાથ મંદિરમાં પંડિતો સાથે પૂજા અર્ચના કરી ભગવાન શિવનો રૂદ્રાભિષેક કર્યો હતો. આ સમયે પ્રધાનમંત્રી ખાસ હિમાચલી ‘ચોલાડોરા’ના પરંપરાગત પરિધાનમાં જોવા મળ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular