Monday, March 30, 2026
Homeરાજ્યજામનગરજામ્યુકોની કચરાગાડીમાંથી ધોળે દિવસે મોબાઇલ ફોનની ચોરી

જામ્યુકોની કચરાગાડીમાંથી ધોળે દિવસે મોબાઇલ ફોનની ચોરી

જામનગર મહાનગરપાલિકા સંચાલિત કચરા ગાડી આમ તો બેદરકારીને કારણે વારંવાર ચર્ચામાં રહે છે પરંતુ ગઇકાલે જામનગર શહેરમાં રૂપિયાના સિક્કાવાળા સર્કલ પાસે કચરો એકત્ર કરવા ગયેલા વાહનમાંથી ધોળા દિવસે કચરા ગાડીના કર્મચારીના મોબાઇલ ફોનની ગણતરીની સેકંડોમાં જ ચોરી થઇ ગઇ હતી. જો કે, આ મોબાઇલ ફોન ચોરીના સીસીટીવી વિડિયો વાયરલ થયા હતા. ચોરીના બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular