Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારલાલપુરની યુવતિ ગુમ

લાલપુરની યુવતિ ગુમ

- Advertisement -

લાલપુરના કાનાલુસ ગામમાં રહેતી અરુણાબેન સોલંકી (ઉ.વ.32) નામની યુવતિ ઘરેથી કોઇને કહ્યા વિના ચાલ્યા ગયા હોય, આ અંગે કોઇને જાણ થાય તો મેઘપર-પડાણાના હેકો વી.સી. જાડેજા મો. 92652 00537 તથા મેઘપરના નંબર 63596 27849 ઉપર જાણ કરવા અનુરોધ કરાયો છે.આ અંગેની વિગત મુજબ રવજીભાઇ મેપાભાઇ સોલંકી દ્વારા મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનમાં તેમના પુત્રી અરુણાબેન રવજીભાઇ સોલંકી (ઉ.વ.32) નામની યુવતિ ગત તા. 4ના રોજ બપોરના સમયે પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર જતાં રહ્યા હોય, તેમણે પંજાબી ડ્રેસ પહેરેલ છે. તેમજ 5 ફૂટ જેટલી ઉંચાઇ છે. આ અંગે કોઇને જાણ થાય તો મેઘપર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular