Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરરાજ્યમંત્રી હકુભાનું કાર્યાલય પાંચ દિવસ બંધ રહેશે

રાજ્યમંત્રી હકુભાનું કાર્યાલય પાંચ દિવસ બંધ રહેશે

- Advertisement -

ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા, કુટિર ઉદ્યોગ તથા ગ્રાહક સુરક્ષાના રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)નું કાર્યાલય પાંચ દિવસ તા. 27 થી તા. 31 સુધી બંધ રહેશે અને તા. 1ને બુધવારના રોજ ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા, કુટિર ઉદ્યોગ તથા ગ્રાહક સુરક્ષાના રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનું કાર્યાલય રાબેતા મુજબ ચાલુ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular