Sunday, January 5, 2025
Homeરાજ્યજામનગરઆજથી મીની લોકડાઉન : જૂની જયશ્રી ટોકીઝ રોડ પરથી ઘુઘરા અને પકવાનનું...

આજથી મીની લોકડાઉન : જૂની જયશ્રી ટોકીઝ રોડ પરથી ઘુઘરા અને પકવાનનું વેચાણ બંધ કરાવ્યું

- Advertisement -

જામનગર શહેર-જિલ્લામાં આજથી 5 મે સુધી લોકડાઉન જેવા જ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. પરંતુ લોકડાઉન જાહેર કરાયું નથી. આજથી લાગુ કરાયેલી આ નિયમોના ભંગ સબબ તપાસ દરમિયાન જૂની જયશ્રી ટોકીઝ પાસેની શેરીમાં ઘુઘરા વાળો અને એક પકવાન વાળો વેચાણ કરતા હોય પોલીસે બંધ કરાવ્યા હતાં.

- Advertisement -

જામનગર શહેર-જિલ્લામાં આજથી 5 મે સુધી રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન જેવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે અને આવશ્યક ચીજવસ્તુઓ અને ઉદ્યોગ સિવાયના તમામ વ્યવસાય બંધ રાખવાનો આદેશ કરાયો છે. આજસવારથી શહેરના તમામ વિસ્તારોમાં લોકડાઉન જેવી જ સ્થિતિ નજરે પડી છે. દરમિયાન શહેરના જૂની જયશ્રી ટોકીઝ વાળા માર્ગ પર એક ઘુઘરા વાળો અને એક પકવાનવાળો વેચાણ કરતા હોવાનું જાણવા મળતા પોલીસે આના વિરૂધ્ધ કાર્યવાહી કરી વેંચાણ કરતા અટકાવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular