નવસારી જિલ્લાના બારડોલી તાલુકાના મૂળ વતની એવા જીતેનભાઈ ભીખાભાઈ હળપતિ નામના 36 વર્ષના માછીમાર યુવાન ગત તારીખ 21 મીના રોજ રાત્રિના સમયે મતદારીએ શક્તિ-1352 નામની બોટની પાછળના ભાગે લઘુશંકા કરવા ગયો હતો, ત્યાં અકસ્માતે મૃત્યુ પામ્યો હોવાની જાણ વિજયભાઈ ગોવિંદભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.