Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરઓલમ્પિક મેડલ વિજેતાઓની આબેહુબ રંગોળી બનાવી

ઓલમ્પિક મેડલ વિજેતાઓની આબેહુબ રંગોળી બનાવી

- Advertisement -

75માં આઝાદી દિન નિમિત્તે નવાનગર નેચર કલબ દ્વારા જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં તાજેતરમાં જ ટોકિયો ઓલમ્પિક મેડલ વિજેતાઓને અભિનંદન પાઠવતા સંદેશ રૂપે નગરના જાણીતા રંગોળી આર્ટિસ્ટ મિત્તલ ગોરેચા દ્વારા ઓલમ્પિક વિજેતા નીરજ ચોપરા, મીરાબાઈ ચાનુ, લવલીના બોર્ગોહેન, પીવી સિંધુ, રવિ કુમાર દહિયા, બજરંગ પુનિયા, તથા ભારતીય હોકી ટીમના ખેલાડીઓના પોટ્રેટ ચિરોળી રંગોથી દોરી અભિનંદન પાઠવવામાં આવશે. મિત્તલ ગોરેચાને પોટ્રેટ રંગોળી 50 કલાકથી પણ વધુ સમય લાગ્યો હતો. તેથી આ ભવ્ય રંગોળી તા:15,16 અને 17/8/21 સુધી નગરજનાનેે નિહાળી નિહાળવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular