Monday, January 12, 2026
Homeરાજ્યહાલારગાંધવી ગામેથી એક શખ્સ પાસેથી દેશી દારૂ ઝડપાયો

ગાંધવી ગામેથી એક શખ્સ પાસેથી દેશી દારૂ ઝડપાયો

કલ્યાણપુર પોલીસે ગાંધવી ગામેથી એક શખસને દેશી દારૂ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પો.કો. માંડણભાઈ ગઢવી પેટ્રોલિંગમાં હતાં આ દરમિયાન ગાંધવી ગામના ગેટ પાસે મુરુભા ગજુભા ચમડિયા શંકાસ્પદ લાગતા તેના હાથમાં રહેલ પ્લાસ્ટિકના બાચકામાં તપાસ કરતા છ કોથળી દેશી દારૂ ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular