Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરવોર્ડ નં.1માં શ્રમકાર્ડનો કેમ્પ યોજાયો

વોર્ડ નં.1માં શ્રમકાર્ડનો કેમ્પ યોજાયો

સરકારના શ્રમ કાર્ડ યોજનાનો લાભ જામનગરના વોર્ડ 1ના રહેવાસીઓને મળી રહે તે માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં આ વિસ્તારમા રહેતા લોકો કાર્ડ કઢાવવા ઉમટ્યા હતા.

- Advertisement -

 

- Advertisement -

આ શ્રમ કાર્ડના કેમ્પમાં પૂર્વ કોર્પોરેટર ઉમર પટેલ ઓસમાણ ચમડિયા, મનીષાબેન બાબરિયા, અનવરભાઈ સંઘાર, અનિલભાઈ બાબરિયા, ઈસ્માઈલભાઈ માણેક, અસગર સાઈચા, મહેબુબ સાઈચા, અલુભાઈ સુમાંરિયા, મામદ હુસેન કાસમ કકલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular