Tuesday, January 13, 2026
Homeરાજ્યહાલારજામજોધપુર યાર્ડની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરતાં ક્ષત્રિય સમાજ પ્રમુખ

જામજોધપુર યાર્ડની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરતાં ક્ષત્રિય સમાજ પ્રમુખ

જામજોધપુર માર્કેટીંગ યાર્ડની ચૂંટણી યોજાનાર હોય જેના ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આ યાર્ડની રસાકસી ભરી ચૂંટણીમાં વેપારી અગ્રણી અને જામજોધપુર તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ કિશોરસિંહ જાડેજા તથા તેમના પત્ની અલકાબા જાડેજાએ પૂર્વમંત્રી ચીમનભાઇ સાપરિયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું આ તકે વિશાળ સંખ્યામાં સમર્થકો તથા વિવિધ ગામોના રાજપૂત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular