Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરરાષ્ટ્ર સેવિકા સમિતિના સભ્યોનું જામનગરમાં પથસંચલન - VIDEO

રાષ્ટ્ર સેવિકા સમિતિના સભ્યોનું જામનગરમાં પથસંચલન – VIDEO

- Advertisement -

- Advertisement -

જામનગર શહેરમાં શુક્રવારે સાંજના સમયે રાષ્ટસેવિકા સમિતિ દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંત પ્રવેશ શિક્ષા વર્ગ અંતર્ગત પથ સંચાલન યોજાયું હતું. આ પથસંચાલન રણજીતનગરમાં આવેલા પટેલ સમાજથી શરુ થઇ હુડકો, નવાનગર બેંક સામેની ગલી, રૂપિયાનો સિક્કો, પ્રાર્થના એપાર્ટમેન્ટ, લીલાશા ધર્મશાળા, ભગવતી હોસ્પિટલ, એસ.ટી. ડેપો રોડ થઇને પટેલ સમાજે સંપન્ન થયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular