જામનગર શહેરના સુભાષ શાકમાર્કેટ નજીક અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિશાલભાઇ દાઉદિયા તથા હરેશભાઇ જેઠવાની દ્વારા અહીંથી પસાર થતાં લોકોમાં ગાંઠિયા તથા જલેબીનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

© 2021 Khabar Communication Private Limited. All Rights reserved.