Friday, December 5, 2025
Homeરાજ્યકર્ણાટક રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટમાં કર્યું મતદાન

કર્ણાટક રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટમાં કર્યું મતદાન

રાજકોટના વતની, પૂર્વ મંત્રી તેમજ હાલ કર્ણાટક રાજ્યના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટ ખાતે બપોરે 2:30 કલાકે પવિત્ર મતદાન કર્યું હતું. આ તકે તેમની સાથે નીતિનભાઈ ભારદ્વાજ, રાજુભાઈ ધ્રુવ, ગુણુભાઈ ડેલાવાળા, વોર્ડના ઉમેદવાર સહિતના મહાનુભાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

રાજ્યપાલ વજુભાઈ વાળાએ માસ્ક તેમજ ગ્લોવ્ઝ પહેરી કોવીડ – ૧૯ની ગાઈડલાઈન મુજબ વોર્ડ નં ૮ ના હરિહર સોસાયટી કોમ્યુનિટી હોલ, બૂથ નં. ૩૭, ખાતે મતાધિકારનો લાભ લઈ મતદાન કર્યું હતુ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular