Friday, December 5, 2025
Homeરાજ્યહાલારમાતા-પિતાથી અલગ પડી ગયેલ બાળકને શોધી માતા-પિતાને પરત સોંપતી કાલાવડ ગ્રામ્ય પોલીસ

માતા-પિતાથી અલગ પડી ગયેલ બાળકને શોધી માતા-પિતાને પરત સોંપતી કાલાવડ ગ્રામ્ય પોલીસ

ગત તા.19 જુલાઇના રોજ કાલાવડ તાલુકાના છતર ગામે સુલતાનભાઇ ઓસમાણભાઇ મલેકની વાડીમાં મજુરીકામ કરતા રમેશભાઈ લલુભાઈ વસાવાનો 10 વર્ષનો પુત્ર આકાશ વાડીએથી કોઇને કહ્યા વગર જતો રહ્યો હોય, તપાસ કરતા મળી આવ્યો ન હતો. જેથી વાડી માલિક દ્વારા પોલીસને જાણ કરાતા કાલાવડ ગ્રામ્યના પીએસઆઈ એચ.વી. પટેલ, હેકો વી. વી. છૈયા, પો.કો. અલ્તાફભાઈ સમા, માલદેવસિંહ ઝાલા, કુલદિપસિંહ જાડેજા તથા પ્રકાશભાઈ બોરીયા સહિતના સ્ટાફ દ્વારા કાલાવડ તાલુકાના ગુંદા ગામેથી બાળકને શોધી લઇ પરિવાર સાથે પુન: મિલન કરાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular