Wednesday, February 11, 2026
Homeરાજ્યજામનગરહાપા નજીક જામ્યુકોની કચરા ગાડીએ ટૂ વ્હીલરને ઠોકરે ચઢાવી

હાપા નજીક જામ્યુકોની કચરા ગાડીએ ટૂ વ્હીલરને ઠોકરે ચઢાવી

જામનગર શહેરના અન્નપૂર્ણા ચોકડીએથી હાપા માર્કેટીંગ યાર્ડ તરફ જવાના રસ્તે બુધવારે સવારના સમયે માર્ગ પરથી પસાર થઇ રહેલા સ્કૂટરસવાર માતા-પુત્રીને જામનગર મહાનગરપાલિકાની કચરાની ગાડીએ ઠોકરે ચઢાવ્યા હતાં. આ અકસ્માતમાં સ્કૂટરમાં સવાર માતા-પુત્રીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે માર્ગ પર લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા. જેને લઇ કચરાની ગાડીનો ચાલક ગાડી છોડી નાશી ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular