Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરજામનગર કોંગ્રેસ દ્વારા તાઉતે વાવાઝોડાંમાં અસરગ્રસ્તોને કીટ મોકલાઇ

જામનગર કોંગ્રેસ દ્વારા તાઉતે વાવાઝોડાંમાં અસરગ્રસ્તોને કીટ મોકલાઇ

તાઉતે વાવાઝોડાને કારણે ઉના તેમજ અમરેલી પંથકમાં ભારે નુકસાની સર્જાઇ હતી. વાવાઝોડાંમાં અનેક લોકો પ્રભાવિત થયા હતાં. જેને ધ્યાને લઇ જામનગર કોંગ્રેસ દ્વારા વાવાઝોડાંના અસરગ્રસ્ત લોકો માટે કીટ મોકલવામાં આવી હતી. આ તકે, ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, સાહરાબેન મકવાણા, અસલમભાઇ ખિલજી, સહિતના કોંગ્રેસના અગ્રણીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહી શહેર કોંગ્રેસ ખાતેથી આ રાહત સમગ્રી ભરેલી ગાડી રવાના કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular