જામજોધપુર કોંગ્રેસ દવારા જનચેતના પાત્રા કાઢી ગેસ-પેટ્રોલ સહિતનો ભાવવધારો પાછો ખેંચવા મોંઘવારીના વિરોધમાં સુત્રોચાર સાથે રેલી કાઢી હતી.
ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, કિશાન કોંગ્રસ સેલ જિલ્લા પ્રમુખ હિરેન ખાંટ, તાલુકા પ્રમુખ હિતેષ જોશી,તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા રામજીભાઈ કંડોરીયા, જિલ્લા અગ્રણી મુકેશભાઈ સરધારા સહીત તાલુકા અગ્રણીની ઉપસ્થીતીમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું પાઠવ્યુ હતું.