બેંક ઓલોની જૈન સંઘ તેજપ્રકાશ ઉપાશ્રયમાં શાસ્વત આસો માસની આયંબિલ ઓળી ચાલી રહી છે. આ વખતે આખી આયંબિલની ઓળીનો લાભ શ્રમણ સંઘના ડો. પૂ. ચારિત્રશિલાજી મ.સ. આદિઠાણા ત્રણની નિશ્રામાં ચાલી રહ્યો છે. દરરોજ આયંબિલ નવ દિવસ સુધી યોજાશે. 70 થી 75 આયંબિલ ઓળી થાય છે. આ વખતની આયંબિલ ઓળીનો લાભ પાયણા તથા બહુમાનનો લાભ જામનગર શહેરના ડો. ચેતનભાઇ પટેલ તથા તેમના પરિવારે લીધો છે.