Thursday, February 26, 2026
Homeરાજ્યજામનગરજામનગર-લાખાબાવળ રેલ સેક્શનના ડબલિંગનું નિરીક્ષણ - VIDEO

જામનગર-લાખાબાવળ રેલ સેક્શનના ડબલિંગનું નિરીક્ષણ – VIDEO

પશ્ચિમ રેલવે દ્વારા રેલ સુરક્ષા અને સંચાલન ક્ષમતાને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભરતા, રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ અંતર્ગત જામનગર-લાખાબાવળ (10 કિમી) સેક્શન વચ્ચે નવનિર્મિત અપ મેઈન લાઈન અને ડાઉન મેઈન લાઈનનું સુરક્ષા નિરીક્ષણ આજરોજ રેલ સેફ્ટી કમિશનર (Commissioner of Railway Safety) દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisement -

નિરીક્ષણ દરમિયાન નવી રેલ લાઈનોની સુરક્ષા, સ્થિરતા અને ટેકનિકલ માપદંડોની ચકાસણી કરવા માટે બંને અપ અને ડાઉન લાઈનો પર 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ લેવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular