Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરની ડીલાઈટ કલબની 2024ની ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો - VIDEO

જામનગરની ડીલાઈટ કલબની 2024ની ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો – VIDEO

900 બહેનોની હાજરીમાં નવી ટીમે કર્યા શપથ ગ્રહણ

- Advertisement -

જામનગરની ડીલાઈટ ક્લબ દ્વારા 2024ની ટીમનો પદગ્રહણ સમારોહ ‘પંખીઓ નો ટહુકો’ કલરવ વિશ્વકર્મા વાડી ખાતે યોજાયો હતો. જેમાં કાર્યક્રમની શરૂઆત શપથવિધિ સાથે કરવામાં આવી હતી જેમાં પ્રેસિડેન્ટ વૈશાલી વારીયા, સેક્રેટરી શીતલ વારિયા અને તેમની ટીમે શપથ ગ્રહણ કર્યા હતા.

- Advertisement -

આતકે ધારાસભ્ય રીવા બા જાડેજા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, શિવસાગર શર્મા, ડો. પુજા શર્મા, નેહલબેન વસંત તેમજ બીજી લેડીઝ ક્લબના પ્રેસિડેન્ટ હાજર રહ્યા હતા.હમેશા સ્ત્રીઓ માટે કંઇ નવું કરતા અને સ્ત્રીઓને બહાર નીકળી આગળ વધવા પ્રોત્સાહિત કરતા ડીલાઈટ ક્લબ દ્વારા અલગ અલગ થીમ પર ડાન્સ, સલાડ કોમ્પીટીશન વગેરે જેવા કાર્યક્રમો યોજાયા હતા. જજ તરીકે સ્મિતાબેન પટેલ, રિદ્ધિબેન ધ્રુવ તથા તેજલ બેન એ સેવા આપી હતી અને બહોળી સંખ્યામાં બહેનોએ કાર્યક્રમમાં સહભાગી થઇ આનંદ માણ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular