Tuesday, December 24, 2024
Homeવિડિઓવિપક્ષી નેતા દ્વારા સ્વખર્ચે નિર્મિત કોવિડ કેર સેન્ટરનું ઉદઘાટન

વિપક્ષી નેતા દ્વારા સ્વખર્ચે નિર્મિત કોવિડ કેર સેન્ટરનું ઉદઘાટન

- Advertisement -

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. હોસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે. ત્યારે જામનગરના વિરોધપક્ષ નેતા અને વોર્ડ નં.12 ના કોર્પોરેટર અલ્તાફ ખફી દ્વારા સ્વખર્ચે કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. આજરોજ ઓકિસજનના 50 બેડ તૈયાર કરી આ સેન્ટરનું ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમના હસ્તે ઉદ્ઘાટન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે અલ્તાફભાઈ ખફી, શહેર કોંગે્રસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા), કોર્પોરેટરો જેનબબેન ખફી, નયનાબા, સહારાબેન મકવાણા તથા કોર્પોરેટરો અને કોંગે્રસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular