PMJAY દ્વારા ઓશવાળ હોસ્પિટલના કાર્ડિયાક વિભાગના સસ્પેન્શન સામે હોસ્પિટલનો ખુલાસોઃ “તમામ સારવાર સરકારી મંજૂરી બાદ જ થઈ છે”
ઓશવાળ આયુષ હોસ્પિટલે PMJAY સસ્પેન્શન અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ક્વેરી વાળા તમામ 35 દર્દીઓની સારવાર PMJAYની એક્સપર્ટ ટીમ દ્વારા રિપોર્ટ્સ અને વીડિયોની ચકાસણી બાદ મળેલ ‘અપ્રુવલ’ પછી જ કરવામાં આવી, સરકારશ્રી સમક્ષ યોગ્ય પુરાવા રજૂ કરી સસ્પેન્શન પાછું ખેંચવા રજૂઆત કરાશે


