Friday, September 20, 2024
Homeરાજ્યજામનગરયોગક્ષેત્રે સુંદર કામગીરી બદલ સન્માન

યોગક્ષેત્રે સુંદર કામગીરી બદલ સન્માન

- Advertisement -

જામનગરના સિનિયર યોગ કોચ પ્રિતીબેન શુકલએ જામનગર જિલ્લાને સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર બનાવી યોગ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નિવાસસ્થાને તેમના હસ્તે સર્ટીફીકેટ આપી સન્માનીત કરવામાં આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular