જામનગરની ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશીક કચેરીને ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા એન્વાયરમેન્ટલ મોનીટરીંગ મોબાઇલ વ્હીકલ ફાળવવામાં આવ્યું છે.

હાલમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ પ્રકારના બે વાહનોની ખરીદી કરાઇ છે. જે પૈકીનું એક વાહન જામનગરને ફાળવવામાં આવ્યું છે. જેના દ્વારા જામનગર તથા દ્વારકાના વિવિધ સ્થળોએ પ્રદુષણોનું ચેકીંગ કરવામાં આવશે. અને હવાની ગુણવત્તાની મોજણી કરવામાં આવશે.
View this post on Instagram


