Tuesday, January 13, 2026
Homeરાજ્યગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે દ્વારકા ની મુલાકાતે

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે દ્વારકા ની મુલાકાતે

દ્વારકાના મથુરા ભવન ખાતે દ્વારકા નાં પૂર્વ ધારા સભ્ય પબુભા માણેક, સાંસદ પૂનમબેન માડમ,દ્વારકા ભાજપ નાં આગેવાનો ની હાજરીમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા દીપ પ્રગટાવી સ્થાનિક રાજકીય નેતાઓ લોકોની સેવા કરે તેવી આશા વ્યક્ત કરી.

- Advertisement -

દ્વારકાના પૂર્વ ધારા સભ્ય પબુભા માણેક પરિવાર દ્વારા બનવવામાં આવેલા કોરોના આઇઓલેશન સેન્ટર ની મુલાકાત અને દ્વારકા યુવા બીજેપી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ ની મુલાકાત લીધી.

સી.આર.પાટિલે આઇઓલેશન સેન્ટર માં કોરોના સંક્રમિત દર્દીઓ માટે આરામ અને જમવા આરામની વ્યવસ્થા ની મુલાકાત લઈ સ્થાનિક નેતાઓ લોકોની વધુ કાળજી અને સેવા કરે તેવી આશા વ્યક્ત કરી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular