Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારજશાપરમાં લોખંડનો ધોળો પડતા બાળકીનું મોત

જશાપરમાં લોખંડનો ધોળો પડતા બાળકીનું મોત

- Advertisement -

કાલાવડ તાલુકાના જસાપર ગામમાં 15 મહિનાની બાળકી ઉપર લોખંડનો ધોળો પડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

કાલાવડ તાલુકાના જશાપર ગામમાં શ્યામ કોટનમીલ વિસ્તારમાં રહેતાં મધ્યપ્રદેશના મજૂરી કામ કરતા ગણપતભાઈ રામુભાઈ પીપલાજ નામના યુવકની પુત્રી અનિતાબેન પીપલાજ (ઉંમર 15 મહિના) નામની બાળકી ઉપર શુક્રવારે વહેલીસવારના સમયે તેના ઘરે લોખંડનો ધોળો પડતા માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા ગણપતભાઈ દ્વારા જાણ કરાતા હેકો જે.એચ. પાગડાર તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular