ફાઈબર આપણા પાચન તંત્ર માટે મહત્વપૂર્ણ છે. અને તે અનેક પ્રકારની બીમારીઓ રોકવામાં મદદરૂપ છે ત્યારે આયુર્વેદિક દુનિયાન અમન ચુડાસમા જણાવે છે કે, ભરપુર માત્રામાં ફાઈબર આપતા આહારો વિશે.
1. ભાજી : પાલક, મેથી, કોથમરી વગેરે જેવી ભાજીમાંથી ભરપુર માત્રામાં ફાઈબર મળે છે.
2.ફળો : સીતાફળ, નારંગી, કેરી, સફરજન જેવા ફળોમાંથી પુરતી માત્રાામાં ફાઈબર મળી રહે છે.
3. દાળ અને ચણા: તુવેરની દાળ, ચણાનો લોટ અને હરિયાળા ચણા ફાાઈબર પ્રદાન કરે છે.
4. અનાજ ઘઉનો લોટ, જુવાર, બાજરી અને મકાઈનો લોટ
5. સુકા મેવા: બદામ, અખરોટ, કિશમિશ
આમ, દરરોજ ઓછામાં ઓછા 25-30 ગ્રામ ફાઈબર તમારા આહારમાં લેવું જોઇએ. સાથે સાથે પાણીની પુરતી માત્રા લેવી જોઇએ.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)