Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના મહેતા પરિવારમાં એક સાથે પાંચ તપશ્ચર્યા

જામનગરના મહેતા પરિવારમાં એક સાથે પાંચ તપશ્ચર્યા

- Advertisement -

પર્યુષણ પર્વે જામનગરમાં દેરાવાસી જૈન સંઘમાં 130 જેટલી નાની-મોટી ઉગ્ર તપશ્ચર્યા થયેલ હતી. જેમાં જામનગરના પ્રભાબેન હેમતલાલ વિઠ્ઠલજી મહેતાના પરિવારના પાંચ સદસ્યો મેહુલભાઇ હેમતલાલ (ઉ.વ.62), તેજસ (ઉ.વ.31), કરણ પ્રકાશચંદ્ર (ઉ.વ.28), પાર્થ મનિષભાઇ (ઉ.વ.24), પૂર્વી અભયભાઇ (ઉ.વ.18) એ આચાર્ય જિનેશરત્નસુરિજી મ.સા.ની નિશ્રામાં આઠ ઉવપવાસ (અઠ્ઠાઇ)ની ઉગ્ર તપશ્ચર્યા કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular