જામનગર ફાયર સ્ટેશન મા જામનગર 108 ટીમ ને આગ વિશે સંપૂર્ણ માહિતી આપી કટોકટી ના સમય મા કઈ રીતે આગ સામે કાબુ મેળવી શકાય તેની સંપૂર્ણ માહિતી ફાયર ટિમ ના સદસ્યોં એ આપી હતી જેમાં ફાયર ના સિનિયર જયવીરસિંહ રાણા, દીપ પંડ્યા, સી. એસ પાંડિયન તેમજ 108 જિલ્લા મેનેજર જયદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા….