Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરની જી.જી.હોસ્પિટલનાં કોવિડ બિલ્ડિંગમાં વેન્ટિલેટરમાં આગ

જામનગરની જી.જી.હોસ્પિટલનાં કોવિડ બિલ્ડિંગમાં વેન્ટિલેટરમાં આગ

- Advertisement -

જામનગર જી.જી.હોસ્પિટલમાં આજે બપોરે કોરોના બિલ્ડીંગના પ્રથમ માળે આઇસીયુમાં વેન્ટીલેટરમાં અકસ્માતે આગનું છમકલું થયું હતું. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ આગને કાબૂમાં લેવાં પ્રયાસ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular