Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ટાઉનહોલ નજીક મોબાઇલની એસેસરીઝની દુકાનમાં આગ

જામનગરમાં ટાઉનહોલ નજીક મોબાઇલની એસેસરીઝની દુકાનમાં આગ

- Advertisement -

જામનગરમાં ટાઉનહોલ વિસ્તારમાં આવેલા જય માતાજી મોબાઇલ નામની દુકાનમાં શનિવારે વહેલીસવારે અકસ્માતમાં આગ લાગતા દુકાનમાં રહેલ મોબાઇલની એસેસરીઝ સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બે ગાડી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular