Monday, March 23, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં કોમલનગરમાં ટ્રકમાં આગ - VIDEO

જામનગરમાં કોમલનગરમાં ટ્રકમાં આગ – VIDEO

જામનગર શહેરમાં આંબેડકર બ્રિજ પાસે આવેલ કોમલનગર વિસ્તારમાં સોમવારે સવારના સમયે અકસ્માતે ટ્રકમાં આગ લાગી હતી.

- Advertisement -

ટ્રકમાં આગને પરીણામે વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. અને આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular