Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતજાણો રાજ્યમાં રાત્રી કર્ફ્યું ક્યાં સુધી રહેશે, હોટેલ-રેસ્ટોરન્ટ ધારકો માટે સારા સમાચાર

જાણો રાજ્યમાં રાત્રી કર્ફ્યું ક્યાં સુધી રહેશે, હોટેલ-રેસ્ટોરન્ટ ધારકો માટે સારા સમાચાર

- Advertisement -

ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં રાત્રિ કરર્ફ્યૂને લઇને જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જાહેરનામા અનુસાર હોટેલ-રેસ્ટોરન્ટ, ટેક અવે અને હોમ ડિલિવરી સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી કરી શકાશે. દુકાનો માટેનો સમય સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધીનો જ રહેશે. રાત્રિ કરર્ફ્યૂ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. જાહેરનામું 4 જૂન સુધી અમલી રહેશે.

- Advertisement -

કોરોના મહામારીના કારણે રાજ્ય સરકાર દ્વારા 36 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ સહિતના કડક નિયમો અમલમાં છે.  તેના પરિણામ સ્વરૂપ રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઘટાડો નોધાયો છે. ત્યારે સરકાર દ્વારા હવે કર્ફ્યુના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેને લઇ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર હોટેલ-રેસ્ટોરન્ટ, ટેક અવે અને હોમ ડિલિવરી રાત્રીના 9 વાયા સુધી કરી શકાશે. તેમજ રાત્રીના 9થી સવારના 6સુધી જે કર્ફ્યું છે તે 4જુન સુધી અમલમાં રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular