Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારભાણવડમાં પોરબંદરના યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો

ભાણવડમાં પોરબંદરના યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો

- Advertisement -

ભાણવડ તાલુકાના જોષીપરા ગામે પોરબંદરના છાયા વિસ્તારના મૂળ રહીશ એવા ખેરાજભાઈ નારણભાઈ સાખરા નામના 45 વર્ષના ગઢવી યુવાનને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ રઘુભાઈ નટરાજભાઈ દતાણીએ ભાણવડ પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular