Tuesday, March 24, 2026
Homeરાજ્યજામનગરભંગારના વાડામાં રીક્ષામાં વિકરાળ આગ - VIDEO

ભંગારના વાડામાં રીક્ષામાં વિકરાળ આગ – VIDEO

- Advertisement -

જામનગરના ભીમવાસના ઢાળિયા પાસે ભંગારના વાડામાં પડેલી એક રીક્ષામાં એકાએક આગ લાગી હતી અને ભંગાર તથા પ્લાસ્ટિકમાં આગ ફેલાઈ જતાં આગ વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગ ફેલાઈ જતાં લોકો એકઠાં થઈ ગયા હતાં અને બનાવની જાણ કરાતા જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમે સ્થળ પર પહોંચી જઇ આગને કાબુમાં લીધી હતી. જો કે સદનસીબે જાનહાની ટળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular