Wednesday, January 8, 2025
Homeરાજ્યજામનગરજામનગર પટેલ યુવક ગરબી મંડળનો પ્રખ્યાત મશાલ અને અંગારા રાસ - VIDEO

જામનગર પટેલ યુવક ગરબી મંડળનો પ્રખ્યાત મશાલ અને અંગારા રાસ – VIDEO

- Advertisement -

- Advertisement -

નવલા નોરતાનું આગમન થઈ ચૂકયું છે. ત્યારે જામનગરની જુદી જુદી શેરી ગલ્લીઓમાં પ્રાચિન અને અર્વાચિન ગરબી મંડળો દ્વારા રાસ રમાય છે ત્યારે જામનગરની પ્રખ્યાત એવી પટેલ યુવક ગરબી મંડળ રણજીતનગરનો પ્રખ્યાત મશાલ અને અંગારા રાસ ખૂબ જ પ્રચલિત છે. ત્યારે ગરબી મંડળના યુવકો એક સરખા ભાતીગળ પોશાકમાં સજ્જ થઈને માતા નવ દુર્ગાની આરાધનાના પર્વ નવરાત્રી પર આપણી ભાતીગળ સંસ્કૃતિની જાળવણી કરતા મશાલ રાસ અને અંગારા રાસ રજૂ કરે છે ત્યારે આ રાસ નિહાળવા માટે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, દંડક કેતનભાઈ નાખવા, કોર્પોરેટર ગોપાલભાઇ સોરઠીયા સહિતના આગેવાનો ઉપસ્થિત થઈને ગરબી નિહાળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular