Friday, January 9, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં બોલીવુડની જાણીતી અભિનેત્રી જુહી ચાવલાનું આગમન થયું - VIDEO

જામનગરમાં બોલીવુડની જાણીતી અભિનેત્રી જુહી ચાવલાનું આગમન થયું – VIDEO

એરપોર્ટ પર પહોંચતાં જ તેમણે સ્મિત સાથે સૌનું અભિવાદન સ્વીકાર્યું

જુહી ચાવલા ખાનગી મુલાકાતના ભાગરૂપે જામનગર આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.બોલીવુડમાં પોતાની અનોખી અભિનયશૈલી અને સરળ વ્યક્તિત્વ માટે જાણીતી જુહી ચાવલા આજે પણ ચાહકોના દિલમાં વિશેષ સ્થાન ધરાવે છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular