Saturday, December 6, 2025
Homeરાજ્યદ્વારકા પોલીસ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ

દ્વારકા પોલીસ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ

દેવભુમિ દ્વારકા પોલીસ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતાં રૂપેણ બંદર માંથી મળી આવેલ માનસિક દિવ્યાંગને નજીકના આશ્રય સ્થાન ખાતે ખસેડવા કાર્યવાહી હાથ ધરાય હતી. વાવાઝોડાની વિકટ પરિસ્થિતિમાં રૂપેણ બંદર વિસ્તારમાં મળી આવેલા માનસિક દિવ્યાંગ કે જેમના કોઈ વાલી વારસના હોય અને કોઈ આશ્રય સ્થાનના હોય જેમની સલામતી અને સુરક્ષા માટે તેમજ તેમને ખાવા પીવા ની પૂરતી વ્યવસ્થા મળી રહે તે માટે દ્વારકા પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી.ગઢવી એ એમના સ્ટાફ સાથે મળીને માનવીય અભિગમ સાથે તેમને પાણી પીવડાવી માસ્ક પહેરાવીને નજીકમાં આવેલ આશ્રય સ્થાન તરફ રવાના કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular