Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરભૂતપૂર્વ કેપ્ટન અજય જાડેજાનું ઓપન ગુજરાત આહિર ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્વાગત

ભૂતપૂર્વ કેપ્ટન અજય જાડેજાનું ઓપન ગુજરાત આહિર ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્વાગત

- Advertisement -

જામનગરના આહિર એક્ટિવ ગ્રુપ તથા સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા ઓપન ગુજરાત આહિર ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ ટ્રોફી 2023-24 યોજાઇ હતી. આ તકે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને જામનગરનું ગૌરવ એવા અજય જાડેજાએ હાજરી આપી હતી. આ તકે હાલારના સાંસદ પૂનમબેન માડમે અજય જાડેજાનું સ્વાગત કર્યું હતું. તેમજ બંનેની ઉપસ્થિતિમાં ખેલાડીઓને પ્રોત્સાહન મળ્યું હતુ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular