Friday, February 20, 2026
Homeરાજ્યજામનગરબાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એનરોલમેન્ટ કમિટી ચેરમેન તરીકે નિમણૂંક

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એનરોલમેન્ટ કમિટી ચેરમેન તરીકે નિમણૂંક

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એનરોલમેન્ટ કમિટી ચેરમેન તરીકે મનોજભાઇ અનડકટની વરણી કરાઇ છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એનરોલમેન્ટ કમિટીના ચેરમેન તરીકે સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાસ્ત્રી એવા મનોજભાઇ મણિલાલ અનડકટની નિયુક્તિ કરવામાં આવી છે. તેમની આ નિમણૂંકથી વકીલોમાં ખુશીની લાગણી છવાઇ હતી અને તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular