Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ગળેફાંસો ખાઈ વૃધ્ધની આત્મહત્યા

જામનગર શહેરમાં ગળેફાંસો ખાઈ વૃધ્ધની આત્મહત્યા

- Advertisement -

જામનગર શહેરના રામેશ્વરનગર નવજીવન સોસાયટીમાં રહેતાં વૃદ્ધે આજે અગમ્યકારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્વરનગર નવજીવન સોસાયટી 1 માં વિનાયક પાર્ક ગરબી ચોક નજીક રહેતાં ઉમેદસંગ જાડેજા (ઉ.વ.62) નામના વૃદ્ધે આજે સવારે કોઇ કારણસર તેના ઘરે લોખંડના પાઈપમાં પટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ થતા પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થળ પરથી વૃધ્ધના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular