Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયબંગાળ-બિહારમાં વહેલી સવારે ભૂકંપના આંચકા

બંગાળ-બિહારમાં વહેલી સવારે ભૂકંપના આંચકા

- Advertisement -

બિહારના અરરિયામાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ના જણાવ્યા અનુસાર સવારે લગભગ 5.35 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી. પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અહીં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ટવીટ કરીને આ જાણકારી આપી. બુધવારે સવારે 5:35 કલાકે ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ 10 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. આ પહેલા મંગળવારે સવારે 6.50 કલાકે પશ્ચિમ નેપાળમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular