Monday, December 15, 2025
Homeરાજ્યદ્વારકાધીશ મંદિર આવતીકાલથી 30 એપ્રિલ સુધી બંધ

દ્વારકાધીશ મંદિર આવતીકાલથી 30 એપ્રિલ સુધી બંધ

કોરોના મહામારી ની બીજી લહેર ને કારણે પ્રસિદ્ધિ યાત્રાધામ દ્વારકાદિશ મંદિર આવતી કાલે થી ભક્તો માટે બધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

- Advertisement -

તા. ૧૨ એપ્રિલ થી ૩૦ એપ્રિલ સુધી કાળિયા ઠાકોરના દર્શન તમામ શ્રદ્ધાળુઓ માટે બધા કરવામાં આવ્યા છે…

જોકે દ્વારકાધીશ મંદિરની અંદરની તમામ ક્રિયા ઓ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે…

- Advertisement -

રોજની પાંચ ધ્વજા અને ચાર આરતી અને ૧૧ ભોગ નો કાર્યક્રમ માત્ર મંદિર પૂજારી પરિવાર દ્વારા કરવામાં આવશે…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular