Tuesday, January 13, 2026
Homeરાજ્યજામનગરબીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા હોસ્પિટલમાં ઓક્સિજન કન્સેન્ટ્રેટર અર્પણ

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા હોસ્પિટલમાં ઓક્સિજન કન્સેન્ટ્રેટર અર્પણ

બીએપીએસ પબ્લીક ચેરીટેલબ ટ્રસ્ટના સૌજન્યથી જામનગરમાં આદર્શ હોસ્પિટલ તેમજ કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ કોવિડ સેન્ટરમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટરના મશીન કોરોના દર્દીઓની સારવાર માટે અર્પણ કરવામાં આવ્યા હતાં.

- Advertisement -

આ સેવા કાર્યમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત પૂ. ધર્મનિધિદાસ સ્વામી તેમજ પૂ. સંતોના હસ્તે પૂજન કરાયેલા આ ઓક્સિજન કોસન્ટ્રેટર વિવિધ હોસ્પિટલમાં જઇને આ હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને મુખ્ય ડોકટરોની ઉપસ્થિતિમાં બીએપીએસના સ્વયંસેવકો દ્વારા અર્પણ કરાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular