જામનગરમાં મોટી હવેલી ખાતે રાળ અને ઘેરૈયાનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં ભકતો જોડાયા હતાં. હોળી ડોલોત્સવ અંતર્ગત મોટી હવેલી ખાતે રાળ અને ઘેરૈયાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત ફાગર સુદ 11 થી ફાગણ સુદ 14 એટલે કે કુંજ એકાદશીથી ચર્તુદર્શી સુધી રાળ અને ઘેરૈયા યોજાય છે. જે અંતર્ગત શુક્રવારે રાત્રે મોટી હવેલી ખાતે રાળ અને ઘેરૈયાનું આયોજન થયું હતું. જેમાં ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
View this post on Instagram


