Wednesday, January 14, 2026
Homeરાજ્યહાલારનાયબ પોલીસ અધિક્ષક એસ.એન. ચૌધરીનું અવસાન

નાયબ પોલીસ અધિક્ષક એસ.એન. ચૌધરીનું અવસાન

જામનગર જિલ્લાના પડાણા પોલીસ સ્ટેશનથી નોકરીની શરૂઆત કરનાર અને હાલમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગાંધીનગરમાં ફરજ બજાવતાં એસ.એન. ચૌધરીનું અવસાન થતાં જામનગર જિલ્લાના પોલીસ બેડામાં શોકનું મોજુ ફેલાઇ ગયું છે.

- Advertisement -

જામનગર જિલ્લામાં પ્રોબેશનર પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી પોતાની નોકરીની શરૂઆત કરનાર જામનગર શહેર અને પડાણા પોલીસ સ્ટેશનમાં ખુબ જ પ્રસંશનીય કામગીરી કરનાર ખુબ જ મળતાવલા અને હસમુખ સ્વભાવના અધિકારી હાલમાં નાયબ પોલીસ અધિક્ષક ગાંધીનગરમાં ફરજ બજાવતા એસ.એન. ચૌધરીનું અચાનક અવસાન થતા સમગ્ર પોલીસ બેડામાં શોકનું વાતાવરણ ફેલાઇ ગયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular